Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ચોખાના નિકાસભાવમાં ઘટ્યા ભાવથી સુધારો જોવા મળ્યો

ચોખાના નિકાસભાવમાં ઘટ્યા ભાવથી સુધારો જોવા મળ્યો

Published : 12 April, 2023 05:41 PM | Modified : 12 April, 2023 05:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગયા સપ્તાહના ૩૮૦થી ૩૮૫ ડૉલર પ્રતિ ટન કરતાં વધ્યા હતા.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


દેશમાંથી ચોખાની માગમાં સુધારો અને રૂપિયામાં વૃદ્ધિને કારણે આ સપ્તાહે ચોખાના ભારતીય નિકાસભાવમાં વધારો થયો છે, જ્યારે વિયેતનામના દર આર્થિક અને રાજકીય ચિંતાઓને આધારે ઊંચા રહેવાની ધારણા છે.


ટોચના નિકાસકાર ભારતની પાંચ ટકા તૂટેલી પેરાબોઇલ્ડ વરાઇટી ચોખાના ભાવ આ અઠવાડિયે ૩૮૩થી ૩૮૯ ડૉલર પ્રતિ ટનના ભાવે ક્વોટ થયા હતા, જે ગયા સપ્તાહના ૩૮૦થી ૩૮૫ ડૉલર પ્રતિ ટન કરતાં વધ્યા હતા.



છેલ્લા કેટલાક દિવસોમાં તમામ કૃષિ કૉમોડિટીઝના ભાવમાં વ્યાપક રિકવરી જોવા મળી હતી, એ ચોખાના ભાવને ઊંચા લાવવામાં પણ મદદ કરી રહી છે એમ આંધ્ર પ્રદેશના દક્ષિણ રાજ્યના કાકીનાડા ખાતેના એક નિકાસકારે જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2023 05:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK