બૅન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકેલી સેફ બચત વધવાની એટલી સંભાવના નથી જેટલી તમે થોડુંક સમજણપૂર્વકનું અને નિષ્ણાતને પૂછીને કરેલું રોકાણ વધવાની શક્યતા છે.
પ્રતીકાત્મક તસવીર
મધ્યમ વર્ગનો માણસ ખૂબ મહેનત કરીને પૈસા કમાય અને પાઈ-પાઈ કરીને બચાવે છે, પણ એ પછીયે તે પૂરતા પૈસા કદી એકઠા નથી કરી શકતો. અમીર થવું હોય તો પૈસાને સારી અને સાચી જગ્યાએ ઇન્વેસ્ટ કરવો જરૂરી છે. આ જ રાઝ છે કે જેનાથી અમીરો વધુ અમીર થાય છે. ચાલો, સમજીએ જેમ બચત કરવાનું મહત્ત્વનું છે એમ બચાવેલી રકમને ક્યાંક રોકવાનું કેમ વધુ મહત્ત્વનું છે