મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ કિલો ૭૦ રૂપિયા ઘટ્યો હતો
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાનો કન્ઝ્યુમર કૉન્ફિડન્સ ઇન્ડેક્સ અને ૨૦૨૫ના આઉટલુકનો ઇન્ડેક્સ ખાસ્સો એવો ઘટતાં ૨૦૨૫માં પણ ઇકૉનૉમિક ક્રાઇસિસ સતત વધતી રહેશે એવી ધારણાને પગલે વર્લ્ડ માર્કેટમાં સોનું વધ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ કિલો ૭૦ રૂપિયા ઘટ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨૩ રૂપિયા વધ્યો હતો.