રૂપિયાની મજબૂતીથી મુંબઈમાં ચાંદી બે દિવસમાં ૩૭૮૫ રૂપિયા ઘટી
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
ડોનલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને સમર્થન આપીને ગાઝામાં બંધક થયેલાઓને છોડવાની ધમકી આપતાં ઇઝરાયલે ગાઝા પર ઍર અને ગ્રાઉન્ડ લેવલે નવો અટૅક કરતાં સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધતાં વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૬૬૪.૨૦ ડૉલરે પહોંચ્યુ હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૪ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૪૬૧ રૂપિયા ઘટ્યો હતો. ચાંદી છેલ્લા બે દિવસમાં ૩૭૮૫ રૂપિયા ઘટી હતી.