ચીનની સેન્ટ્રલ બૅન્કે લોન પ્રાઇમ રેટ સતત પાંચમા મહિને લો લેવલે જાળવી રાખ્યા
પ્રતીકાત્મક તસવીર
અમેરિકન ફેડે ૨૦૨૫માં બે વખત રેટ-કટ લાવવાનો સંકેત આપતાં સોનું ફરી નવી ૩૦૫૫.૮૦ ડૉલરની નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા બાદ પ્રૉફિટ-બુકિંગથી ઘટીને ૩૦૨૨.૬૦ ડૉલરે પહોંચ્યું હતું. ચાંદી પણ ૩૪ ડૉલર સુધી વધીને પ્રૉફિટ-બુકિંગથી ૩૨.૯૨ ડૉલર સુધી ઘટી હતી.



