ઇઝરાયલ-હિઝબુલ્લા યુદ્ધના ડિપ્લોમૅટિક સૉલ્યુશનના નવેેસરથી પ્રયાસથી સોના-ચાંદીમાં વેચવાલી વધી
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
સોના-ચાંદીમાં નવાં તેજીનાં કારણોના અભાવે રેકૉર્ડહાઈ લેવલે પ્રૉફિટ-બુકિંગ વધતાં વર્લ્ડ માર્કેટમાં સતત બીજે દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. વળી અમેરિકન સેક્રેટરી ઑફ સ્ટેટ ઍન્ટની બ્લિન્કને ઇઝરાયલ-હિઝબુલ્લા યુદ્ધના ડિપ્લોમૅટિક સોલ્યુશન માટે નવેસરથી પ્રયાસ શરૂ કરતાં સોના-ચાંદીમાં વેચવાલી વધી હતી.