ચાઇનીઝ સ્ટિમ્યુલસની આશા અધૂરી નીવડતાં એશિયા-યુરોપનાં અગ્રણી બજાર નરમાઈમાં, હૉન્ગકૉન્ગ ખાતે ૧૦.૪ ટકા કે ૨૧૭૩ પૉઇન્ટનો ૧૬ વર્ષનો મોટો કડાકો: પાકિસ્તાની શૅરબજાર સતત છઠ્ઠા દિવસની આગેકૂચમાં ૮૫,૮૨૪ના નવા શિખરે
માર્કેટ મૂડ
શેરબજાર
ચાઇનીઝ સ્ટિમ્યુલસની આશા અધૂરી નીવડતાં એશિયા-યુરોપનાં અગ્રણી બજાર નરમાઈમાં, હૉન્ગકૉન્ગ ખાતે ૧૦.૪ ટકા કે ૨૧૭૩ પૉઇન્ટનો ૧૬ વર્ષનો મોટો કડાકો: પાકિસ્તાની શૅરબજાર સતત છઠ્ઠા દિવસની આગેકૂચમાં ૮૫,૮૨૪ના નવા શિખરે: પેટીએમ ૨૦ મહિનાના મોટા જમ્પ સાથે એ-ગ્રુપમાં ઝળક્યો: હ્યુન્દાઇનો મેગા ઇશ્યુ ૧૫મીએ, પ્રાઇસ બૅન્ડ ૧૮૬૫થી ૧૯૬૦ હોવાની શક્યતા, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ તૂટીને ૧૮૦ રૂપિયા બોલાયું: બજાજ હાઉસિંગ ૧૦ ટકા અને ઓલા ઇલેક્ટ્રિક પાંચ ટકા બાઉન્સબૅક થયાઃ ધિરાણનીતિની પૂર્વસંધ્યાએ બૅન્કિંગના ૪૧માંથી ૩૮ શૅર વધીને બંધ: રિલાયન્સ પાંચ દિવસ બાદ સુધારામાં