Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > BSE SME પર લિસ્ટ થનારી ૫૦૦મી કંપની બની ફાઇન લિસ્ટિંગ્સ ટેક્નૉલૉજીઝ

BSE SME પર લિસ્ટ થનારી ૫૦૦મી કંપની બની ફાઇન લિસ્ટિંગ્સ ટેક્નૉલૉજીઝ

15 May, 2024 08:34 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કંપનીનો પબ્લિક ઇશ્યુ ૨૦૨૪ની ૯ મેએ સંપન્ન થયો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


BSE SME પર ૫૦૦મી કંપની તરીકે ફાઇન લિસ્ટિંગ્સ ટેક્નૉલૉજીઝ લિમિટેડ ૨૦૨૪ની ૧૪ મેએ લિસ્ટ થઈ છે. કંપનીનો પબ્લિક ઇશ્યુ ૨૦૨૪ની ૯ મેએ સંપન્ન થયો હતો. દિલ્હી ખાતે રજિસ્ટર્ડ ફાઇન લિસ્ટિંગ્સ ટેક્નૉલૉજીઝ લિમિટેડ વિવિધ બિઝનેસમાં વ્યસ્ત છે એટલે કે વપરાયેલી લક્ઝરી કારની રીટેલરશિપ અને સૉફ્ટવેર ડેવલપમેન્ટ સર્વિસિસ. રીટેલ યુઝ્ડ લક્ઝરી કાર્સ : આ સેગમેન્ટમાં કંપની વપરાયેલ પ્રીમિયમ અને હાઈ-એન્ડ લક્ઝરી વાહનોનું વેચાણ કરે છે, જેની સરેરાશ વેચાણકિંમત ૪૦ લાખ રૂપિયા જેટલી હોય છે. એમાં સેડાન, એસયુવી, સ્પોર્ટ્સ કાર અને કન્વર્ટિબલ્સનો સમાવેશ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2024 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK