Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ચોતરફી ટેન્શનમાં બજારની ટશન સેન્સેક્સ ૧૯૬૧ પૉઇન્ટ ઊછળ્યો

ચોતરફી ટેન્શનમાં બજારની ટશન સેન્સેક્સ ૧૯૬૧ પૉઇન્ટ ઊછળ્યો

Published : 23 November, 2024 08:05 AM | Modified : 23 November, 2024 08:23 AM | IST | Mumbai
Anil Patel

બિટકૉઇન નવા શિખર સાથે એક લાખ ડૉલર થવાના આરે, પાકિસ્તાની શૅરબજાર પણ ૯૯,૦૦૦ની પાર : સેન્સેક્સ અને નિફ્ટીમાં તમામ શૅરના સુધારા સાથે પાંચ મહિનાનો મોટો જમ્પ : રિલાયન્સ સાડાત્રણ ટકાની તેજીમાં બજારને ૨૫૧ પૉઇન્ટ ફળ્યો

બોમ્બે સ્ટોક એક્સચેન્જ

માર્કેટ મૂડ

બોમ્બે સ્ટોક એક્સચેન્જ


બિટકૉઇન નવા શિખર સાથે એક લાખ ડૉલર થવાના આરે, પાકિસ્તાની શૅરબજાર પણ ૯૯,૦૦૦ની પાર : સેન્સેક્સ અને નિફ્ટીમાં તમામ શૅરના સુધારા સાથે પાંચ મહિનાનો મોટો જમ્પ : રિલાયન્સ સાડાત્રણ ટકાની તેજીમાં બજારને ૨૫૧ પૉઇન્ટ ફળ્યો : સ્ટેટ બૅન્ક બન્ને મેઇન બેન્ચમાર્ક તથા બૅ​​ન્કિંગ સેક્ટરમાં ટૉપ ગેઇનર બન્યો : ઝિન્કા લૉજિ​​સ્ટિક્સમાં પોણાપાંચ ટકાની લિસ્ટિંગ લૉસ મળી : NTPC ગ્રીન અઢી ગણા રિસ્પૉન્સ સાથે પૂરો થયો, પ્રીમિયમ ૫૦ પૈસાનું : રેમન્ડ ૨૩૮ની તેજીમાં એ-ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર, અદાણી ગ્રીન અને અદાણી એનર્જી ટૉપ લૂઝર બન્યા 

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

23 November, 2024 08:23 AM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK