ડૉલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી યીલ્ડની મજબૂતીથી સોનામાં ખરીદીનું આકર્ષણ ઘટ્યું
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
ડોનલ્ડ ટ્રમ્પ ૨૦ જાન્યુઆરીથી સત્તાનાં સૂત્રો સંભાળે ત્યાર બાદ પૉલિસીમાં થઈ રહેલા ફેરફારની રાહ અને આખા વર્લ્ડમાં ન્યુ યરની ઉજવણીનો જશ્ન ચાલુ હોવાથી એની અસરે સોના-ચાંદીના ભાવ રેન્જ બાઉન્ડ હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૪૨ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૬૫૬ રૂપિયા ઘટ્યો હતો.