10 April, 2021 11:17 AM IST | Mumbai | Partnered Content
ફેરપ્લેમાં દરેકને માટે કંઇક છે, ખેલના રસિયાઓ માટે ક્રિકેટ, ફૂટબૉલ, ટેનિસ અને હોર્સ રેસિંગ છે. કસિનો લવર્સ માટે લાઇવ કસિનો ગેમ્સ જે સાચા ડિલર્સ હેન્ડલ કરશે વળી તે બીજા બધાં કરતાં એક લીગ આગળની વાત છે
લૉકડાઉનમાં શરૂ થયેલો આ પ્રોજેક્ટ ગણતરીના સમયમાં ખેલ રસિયાઓ માટે એક ટોચની પસંદગી બની ગયો. ફેરપ્લે એ સ્પોર્ટ્સ અને ગેમિંગ માટે વન સ્ટોપ શોપ છે, જે વિશ્વનાં દરેક ખેલ રસિયાઓ માટે એક લાહવો છે. સરળ યુઝર એક્સપિરીયન્સ અને ઝડપી સર્વીસને કારણે તે લોકપ્રિય છે ને તે આ ક્ષેત્રના કુશળ પ્લેયર્સનું બ્રેનચાઇલ્ડ છે જે એશિયન ગેમિંગ માર્કેટમાં આગામી વર્ષોમાં છવાઇ જવા માગે છે.
જે પણ યુઝર સાઇનઅપ કરશે તેને 100 ટકા બોનસ તેની પહેલી ડિપોઝિટને પગલે મળશે જેનો ઉપયોગ કરીને તે એક્સચેન્જ દ્વારા ઓફર થતી કોઇપણ ગેમ રમવામાં કરી શકે છે.
ફેરપ્લેમાં દરેકને માટે કંઇક છે, ખેલના રસિયાઓ માટે ક્રિકેટ, ફૂટબૉલ, ટેનિસ અને હોર્સ રેસિંગ છે. કસિનો લવર્સ માટે લાઇવ કસિનો ગેમ્સ જે સાચા ડિલર્સ હેન્ડલ કરશે વળી તે બીજા બધાં કરતાં એક લીગ આગળની વાત છે, વળી લાઇવ કાર્ડ ગેમ્સ પણ રિયલ ડિલર્સ દ્વારા નિયંત્રિત હશે.
આટલું જ નહીં પણ તેમનું લાઇવ સ્ક્રીનિંગ બધા જ યુઝર્સને પોતાના આરામદાયી સ્થળેથી પોતાની ગેમ જોવા મળશે અને સાથે તેઓ તેની પર વેજરિંગ પણ કરી શકશે. આ માત્ર સરળ નથી પણ તે સાબિત કરે છે કે તે એપ્પ બદલવાની માથાકૂટમાં જે થોડી ઘણ સેકન્ડ્ઝ પણ વપરાય છે તેનો વેડફાટ પણ અટકાવશે જે તમારા સ્ટેકને મેક અથવા બ્રેકની સ્થિતિમાંથી બચાવી લેશે.
લાઇવ કેસિનો એક્સપિરિયન્સ તમે સાચેસાચ કસિનોમાં હશો તેવી ફિલિંગ આપશે. વળી રોલેટ, બ્લેકજેક, બેકેરેટ, પોકર અને અન્ય બીજા રસપ્રદ ગેમ શોઝ પણ ઉપલબ્ધ છે તો સાથે આવી સબ ગેમ્સ કસિનો ગેમ્સ હેઠળ છે જે પ્લેયર્સને અઢળક વિકલ્પોમાંથી પસંદગી કરવાનો મોકો આપે છે. કોઇ પ્રાદેશિક ખેલાડી જેને માટે ભાષા બાધ બની શકે છે તેમને માટે ફેરપ્લે હિન્દી રોલેટનો વિકલ્પ આપે છે તો કઇપણ ફેરપ્લે ક્લબ મેમ્બર આ ખેલમાંથી બહાર નહીં રહી જાય.
તાશના પત્તા રમવાના શોખીનો માટે તીન પત્તીના વેરિએશન્સ, અંદર બહાર, અમર અકબર એન્થની, ડ્રેગન ટાઇગર, 32 કાર્ડ કસિનો, 8 અપ 7ડાઉન અને પોકર જેવા વિકલ્પો છે, અને પારંપરિક ગેમ્સ ઉપરાંત આ ગેમ્સના કેટલૉગ્ઝમાં ક્રેઝી ટાઇમ, ડ્રીમ કેચર, મેગા બૉલ, લાઇટનિંગ રોલેટ, ડીલ ઓર નો ડીલ, ફૂટ બોલ સ્ટુડિયો, લાઇટનિંગ ડાઇસ અને મોનોપોલી લાઇવ જેવા ગેમ શોઝ છે.
જો પ્લેયર એવી ગેમ રમવા માગતો હોય જેનો તેને અનુભવ ન હોય અથવા તો તેને વિષે તે જાણતો ન હોય તો ફેરપ્લેના સોશ્યલમીડિયા પર તેના ટ્યુટોરિયલ વીડિયોઝ @fairplay_india) પર જોઇ શકાશે. ટૂંકમાં ફેરપ્લેનો ઉદ્દેશ છે કે ગેમિંગ વિશ્વમાં ટોચ પર પહોંચવું અને જે રીતે તેઓ ખેલ ઉત્સાહીઓને વિકલ્પો આપે છે તે જોતાં લાગે છે કે આ સફળતા તેમના માટે હાથવગી છે. વધુ માહિતી મેળવવા માટે fairplay.clubની મુલાકાત લો તથા લેટેસ્ટ સ્પોર્ટ્સ અપડેટ માટે fairplaynews.clubની મુલાકાત લો. ફેર પ્લેના ફેસબૂક, ઇસ્ટાગ્રામ અને ટ્વિટર (@fairplay_india) પર એક્સાઇટિંગ કોન્ટેસ્ટ, સ્પોર્ટ્સ ક્વિઝ અને એપ અપડેટ માટે ચોક્કસ જોડાવ.
We do not promote or endorse any such activity and you shall access the same at your sole risk with full understanding of the monetary and legal consequences. We shall not be responsible for any losses which you may suffer as a result of use of any such apps/websites