પૅરિસ ઑલિમ્પિક્સમાં ધિનિધી દેશિંગુ બની સૌથી યંગેસ્ટ ભારતીય ખેલાડી

18 July, 2024 09:25 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

તે ૨૦૦ મીટર ફ્રીસ્ટાઇલ સ્વિમિંગ ઇવેન્ટમાં ભાગ લેવાની છે

ધિનિધી દેશિંગુ

૧૪ વર્ષની ધિનિધી દેશિંગુ પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લેનારી સૌથી યંગેસ્ટ ભારતીય ખેલાડી હશે. તે ૨૦૦ મીટર ફ્રીસ્ટાઇલ સ્વિમિંગ ઇવેન્ટમાં ભાગ લેવાની છે. ઑલિમ્પિક્સના ઇતિહાસમાં તે ભારતની બીજી સૌથી યંગ ખેલાડી છે. સૌથી યંગેસ્ટ ભારતીય ખેલાડી તરીકે ઑલિમ્પિક્સમાં ભાગ લેવાનો રેકૉર્ડ સ્વિમર આરતી સહાના નામે છે. તેણે ૧૧ વર્ષની ઉંમરે ફિનલૅન્ડ ઑલિમ્પિક્સ ૧૯૫૨માં ભાગ લીધો હતો.

Olympics paris india athletics sports sports news