12 October, 2024 12:16 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મનુ ભાકર
પૅરિસ ઑલિમ્પિક્સમાં શૂટિંગમાં બે મેડલ જીતી લાવેલી મનુ ભાકરે ગઈ કાલે દિલ્હીમાં લૅક્મે ફૅશન વીકમાં રૅમ્પ-વૉક કર્યું હતું. કૅટવૉક કરતી વખતે મનુ આંગળીઓથી પિસ્ટલ ચલાવવાની ઍક્શન કરતી દેખાઈ હતી.