બૉર્ગના છેલ્લા ટાઇટલ-યરમાં ફેડરરનો જન્મ થયેલો!

24 September, 2022 09:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લું ટાઇટલ જે ૧૯૮૧માં જીતેલા એ જ વર્ષમાં ફેડરરનો જન્મ થયો હતો. બૉર્ગ ૧૯૯૩માં નિવૃત્ત થયા હતા. ફેડરર ૧૯૯૮માં પ્રોફેશનલ ટેનિસ-પ્લેયર બન્યો હતો.

બૉર્ગના છેલ્લા ટાઇટલ-યરમાં ફેડરરનો જન્મ થયેલો!

૪૧ વર્ષના ટેનિસ-લેજન્ડ રૉજર ફેડરરે નિવૃત્તિ પહેલાં લંડનમાં કેટલીક યાદગાર ક્ષણો બીજા મહાન ટેનિસ ખેલાડી સ્વીડનના બ્યૉન બૉર્ગ સાથે માણી હતી. ફેડરર તેમની સાથેની ગપ્પાં-ગોષ્ઠી દરમ્યાન ખૂબ હસ્યો હતો અને ભાવુક થઈને રડી પડ્યો હતો. બૉર્ગ ૬૬ વર્ષના છે. તેઓ કુલ ૧૧ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યા હતા અને છેલ્લું ટાઇટલ જે ૧૯૮૧માં જીતેલા એ જ વર્ષમાં ફેડરરનો જન્મ થયો હતો. બૉર્ગ ૧૯૯૩માં નિવૃત્ત થયા હતા. ફેડરર ૧૯૯૮માં પ્રોફેશનલ ટેનિસ-પ્લેયર બન્યો હતો.

sports news sports