04 February, 2023 01:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
૨૦૨૨ના ફિફા વર્લ્ડ કપના સુપરસ્ટાર આર્જેન્ટિનાના લિયોનેલ મેસીને ૨૦૨૬ના વર્લ્ડ કપમાં પોતે રમતો હશે કે નહીં એમાં શંકા છે, કારણ કે ત્યારે તે ૩૯ વર્ષનો થઈ ગયો હશે અને એ વિશ્વકપને હજી અઢી વર્ષની વાર છે. જોકે તે આવતા વર્ષની કોપા અમેરિકા ટુર્નામેન્ટમાં રમીને આર્જેન્ટિનાને સતત બીજી વાર એની ટ્રોફી કેમેય કરીને અપાવવા માગે છે. મેસીએ ગુરુવારે એક અખબારના પત્રકારને કહ્યું કે ‘મને સોકર રમવું ખૂબ ગમે છે. ઇચ્છાશક્તિ હશે અને ફિટનેસ હશે ત્યાં સુધી હું રમતો રહેવાનો છું.’૨૦૨૨ના ફિફા વર્લ્ડ કપના સુપરસ્ટાર આર્જેન્ટિનાના લિયોનેલ મેસીને ૨૦૨૬ના વર્લ્ડ કપમાં પોતે રમતો હશે કે નહીં એમાં શંકા છે, કારણ કે ત્યારે તે ૩૯ વર્ષનો થઈ ગયો હશે અને એ વિશ્વકપને હજી અઢી વર્ષની વાર છે. જોકે તે આવતા વર્ષની કોપા અમેરિકા ટુર્નામેન્ટમાં રમીને આર્જેન્ટિનાને સતત બીજી વાર એની ટ્રોફી કેમેય કરીને અપાવવા માગે છે. મેસીએ ગુરુવારે એક અખબારના પત્રકારને કહ્યું કે ‘મને સોકર રમવું ખૂબ ગમે છે. ઇચ્છાશક્તિ હશે અને ફિટનેસ હશે ત્યાં સુધી હું રમતો રહેવાનો છું.’૨૦૨૨ના ફિફા વર્લ્ડ કપના સુપરસ્ટાર આર્જેન્ટિનાના લિયોનેલ મેસીને ૨૦૨૬ના વર્લ્ડ કપમાં પોતે રમતો હશે કે નહીં એમાં શંકા છે, કારણ કે ત્યારે તે ૩૯ વર્ષનો થઈ ગયો હશે અને એ વિશ્વકપને હજી અઢી વર્ષની વાર છે. જોકે તે આવતા વર્ષની કોપા અમેરિકા ટુર્નામેન્ટમાં રમીને આર્જેન્ટિનાને સતત બીજી વાર એની ટ્રોફી કેમેય કરીને અપાવવા માગે છે. મેસીએ ગુરુવારે એક અખબારના પત્રકારને કહ્યું કે ‘મને સોકર રમવું ખૂબ ગમે છે. ઇચ્છાશક્તિ હશે અને ફિટનેસ હશે ત્યાં સુધી હું રમતો રહેવાનો છું.’