ઓડીઆઇ - ૨૦૨૩: કૌન કિતને પાની મેં?

01 October, 2023 11:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇસીસી વર્લ્ડ કપ ૨૦૨૩ (ICC World Cup 2023)ને શરુ થવામાં હવે માત્ર અઠવાડિયું જ બાકી છે.

ભારતીય ટીમ

રોહિત શર્મા
ઇનિંગ્સ ઃ ૧૫, 
બૉલ ઃ ૫૯૮, 
રન ઃ ૬૫૮, 
ઍવરેજ ઃ ૫૦.૬૧, સ્ટ્રાઇક-રેટ ઃ ૧૧૦.૦૩, સેન્ચુરી ઃ ૧, હાફ સેન્ચુરી ઃ ૬, ફોર ઃ ૬૫ 

શુભમન ગિલ
ઇનિંગ્સ ઃ ૨૦, કેટલા બૉલ રમ્યો? ઃ ૧૧૭૧, કેટલા રન? ઃ ૧૨૩૦, ઍવરેજ ઃ ૭૨.૩૫, સ્ટ્રાઇક-રેટ ઃ ૧૦૫.૦૩, સેન્ચુરી ઃ ૫, હાફ સેન્ચુરી ઃ ૫, ફોર ઃ ૧૩૯

વિરાટ કોહલી
ઇનિંગ્સ ઃ ૧૬, કેટલા બૉલ રમ્યો? ઃ ૫૪૨, કેટલા રન? ઃ ૬૧૨, ઍવરેજ ઃ ૫૫.૬૩, સ્ટ્રાઇક-રેટ ઃ ૧૧૨.૯૧, સેન્ચુરી ઃ ૩, હાફ સેન્ચુરી ઃ ૨, ફોર ઃ ૫૪, સિક્સર ઃ ૧૫

શ્રેયસ ઐયર
ઇનિંગ્સ ઃ ૭, કેટલા બૉલ રમ્યો? ઃ ૨૩૯, કેટલા રન? ઃ ૨૬૪, ઍવરેજ ઃ ૩૭.૭૧, સ્ટ્રાઇક-રેટ ઃ ૧૧૦.૪૬, સેન્ચુરી ઃ ૧, ફોર ઃ ૨૪, સિક્સર ઃ ૭

ઈશાન કિશન
ઇનિંગ્સ ઃ ૧૩, કેટલા બૉલ રમ્યો? ઃ ૪૩૯, કેટલા રન? ઃ ૪૦૯, ઍવરેજ ઃ ૩૭.૧૮, સ્ટ્રાઇક-રેટ ઃ ૯૩.૧૬, હાફ સેન્ચુરી ઃ ૪, ફોર ઃ ૪૧, સિક્સર ઃ ૧૧, વિકેટકીપિંગમાં કુલ શિકાર ઃ ૯, કૅચ ઃ ૮, સ્ટમ્પિંગ ઃ ૧

કે. એલ. રાહુલ
ઇનિંગ્સ ઃ ૧૨, કેટલા બૉલ રમ્યો? ઃ ૬૧૧, કેટલા રન? ઃ ૫૩૧, ઍવરેજ ઃ ૬૬.૩૭, સ્ટ્રાઇક-રેટ ઃ ૮૬.૯૦, સેન્ચુરી ઃ ૧, હાફ સેન્ચુરી ઃ ૪, ફોર ઃ ૪૬, સિક્સર ઃ ૯, વિકેટકીપિંગમાં કુલ શિકાર ઃ ૧૬, કૅચ ઃ ૧૪, સ્ટમ્પિંગ ઃ ૨

સૂર્યકુમાર યાદવ
ઇનિંગ્સ ઃ ૧૩, કેટલા બૉલ રમ્યો? ઃ ૨૪૯, કેટલા રન? ઃ ૨૮૩, ઍવરેજ ઃ ૨૩.૫૮, સ્ટ્રાઇક-રેટ ઃ ૧૧૩.૬૫, હાફ સેન્ચુરી ઃ ૨, ફોર ઃ ૨૭, સિક્સર ઃ ૧૨

હાર્દિક પંડ્યા
ઇનિંગ્સ ઃ ૧૨, કેટલા બૉલ રમ્યો? ઃ ૩૯૬, કેટલા રન? ઃ ૩૭૨, ઍવરેજ ઃ ૩૩.૮૧, સ્ટ્રાઇક-રેટ ઃ ૯૩.૯૩, હાફ સેન્ચુરી ઃ ૩, ફોર ઃ ૨૭, સિક્સર ઃ ૧૨, કેટલા બૉલ ફેંક્યા? ઃ ૪૫૮, કેટલા રન આપ્યા? ઃ ૪૦૯, વિકેટ ઃ ૧૬, ઍવરેજ ઃ ૨૫.૫૬, ઇકૉનૉમી રેટ ઃ ૫.૨૪

રવીન્દ્ર જાડેજા
ઇનિંગ્સ ઃ ૧૨, કેટલા બૉલ રમ્યો? ઃ૨૯૪, કેટલા રન? ઃ ૧૮૯, ઍવરેજ ઃ ૨૭.૦૦, સ્ટ્રાઇક-રેટ ઃ ૬૪.૨૮, ફોર ઃ ૧૩, સિક્સર ઃ ૧, કેટલા બૉલ ફેંક્યા? ઃ ૫૭૮, કેટલા રન આપ્યા? ઃ ૪૭૬, વિકેટ ઃ ૧૫, ઍવરેજ ઃ ૩૧.૭૩, ઇકૉનૉમી રેટ ઃ ૪.૯૪

રવિચન્દ્રન અશ્વિન
ઇનિંગ્સ ઃ ૨, કેટલા બૉલ ફેંક્યા? ઃ ૧૦૨, કેટલા રન આપ્યા? ઃ ૮૮, વિકેટ ઃ ૪ 

જસપ્રીત બુમરાહ
ઇનિંગ્સ ઃ ૬, 
કેટલા બૉલ 
ફેંક્યા? ઃ ૨૨૨, કેટલા રન 
આપ્યા? ઃ ૧૯૫, વિકેટ ઃ ૫

કુલદીપ યાદવ
ઇનિંગ્સ ઃ ૧૭, કેટલા બૉલ ફેંક્યા? ઃ ૬૭૨, કેટલા રન આપ્યા? ઃ ૫૨૯, વિકેટ ઃ ૩૩, ઍવરેજ ઃ ૧૬.૦૩, ઇકૉનૉમી રેટ ઃ ૪.૭૨, મૅચમાં પાંચ વિકેટ ઃ ૧, મૅચમાં ચાર વિકેટ ઃ ૨

મોહમ્મદ શમી
ઇનિંગ્સ ઃ ૧૨, કેટલા બૉલ ફેંક્યા? ઃ ૫૦૪, કેટલા રન આપ્યા? ઃ ૪૫૧, વિકેટ ઃ ૧૯, ઍવરેજ ઃ ૨૩.૭૩, ઇકૉનૉમી રેટ ઃ ૫.૩૬, મૅચમાં પાંચ વિકેટ ઃ ૧

મોહમ્મદ સિરાજ
ઇનિંગ્સ ઃ ૧૩, કેટલા બૉલ ફેંક્યા? ઃ ૫૩૮, કેટલા રન આપ્યા? ઃ ૪૪૧, વિકેટ ઃ ૩૦, ઍવરેજ ઃ ૧૪.૭૦, ઇકૉનૉમી રેટ ઃ ૪.૯૧, મૅચમાં પાંચ વિકેટ ઃ ૧, મૅચમાં ચાર વિકેટ ઃ ૨

શાર્દુલ ઠાકુર
ઇનિંગ્સ ઃ ૧૨, કેટલા બૉલ ફેંક્યા? ઃ ૪૨૫, કેટલા રન આપ્યા? ઃ ૪૫૦, વિકેટ ઃ ૧૯, ઍવરેજ ઃ ૨૩.૬૮, ઇકૉનૉમી રેટ ઃ ૬.૩૫, મૅચમાં ચાર વિકેટ ઃ ૧

sports news cricket news indian cricket team world cup