17 October, 2024 10:17 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાની મહિલા ક્રિકેટરો
પાકિસ્તાની મહિલા ક્રિકેટરોએ સોમવારે ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચમાં ૮ કૅચ છોડ્યા હતા. પાકિસ્તાની પ્લેયર્સે પાંચમી, છઠ્ઠી, આઠમી, સોળમી, અઢારમી અને વીસમી ઓવરમાં કૅચ છોડ્યા હતા. જો પાકિસ્તાન જીત્યું હોત તો ભારત T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી શક્યું હોત.
જોકે પાકિસ્તાનનો ૫૪ રનથી પરાજય થયો હતો અને એની સાથે ભારત પણ ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગયું હતું.