હોમટાઉનમાં વર્લ્ડ ચૅમ્પિયન્સનું ભવ્ય સ્વાગત થયું 

07 July, 2024 10:06 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સ્ટાર ખેલાડીઓને ફરી એક વાર ફૅન્સનો ભરપૂર પ્રેમ મળ્યો હતો

કાનપુરમાં કુલદીપ યાદવ

મુંબઈમાં વિક્ટરી પરેડ કરીને હોમટાઉન પહોંચેલા ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓને ફરી એક વાર ફૅન્સનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. અમદાવાદ પહોંચેલા જસપ્રીત બુમરાહે પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટની ટ્રોફી તેની મમ્મીને આપીને ફોટો શૅર કર્યો હતો.

જસપ્રીત બુમરાહ મમ્મી સાથે

કાનપુરમાં કુલદીપ યાદવને અને મોહાલીમાં અર્શદીપ સિંહને પણ શાનદાર વેલકમ મળ્યું હતું.

યુઝવેન્દ્ર અને ધનશ્રી ચહલ

યુઝવેન્દ્ર ચહલે પણ એક મહિના બાદ પરિવાર સાથે મળીને યાદગાર ક્ષણોનો ફોટો શૅર કર્યો હતો. 

t20 world cup indian cricket team india Yuzvendra Chahal Kuldeep Yadav jasprit bumrah cricket news sports sports news