વિમેન્સ વન-ડે અને T20 રૅન્કિંગ્સમાં માન્ધનાએ મારી ટૉપ-થ્રીમાં એન્ટ્રી

18 December, 2024 09:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેસ્ટ ઇન્ડીઝ સામે હાલમાં ૫૪ રન ફટકારીને T20માં તે એક સ્થાનના ફાયદા સાથે ત્રીજા સ્થાને પહોંચી છે.

સ્મૃતિ માન્ધના

ભારતીય વાઇસ કૅપ્ટન સ્મૃતિ માન્ધના ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ સામેના સારા પ્રદર્શનને  કારણે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની તાજેતરનાં વિમેન્સ વન-ડે બૅટિંગ રૅન્કિંગ્સમાં ત્રણ સ્થાનનો ફાયદો ઉઠાવીને બીજા સ્થાને પહોંચી ગઈ છે. આ ઉપરાંત વેસ્ટ ઇન્ડીઝ સામે હાલમાં ૫૪ રન ફટકારીને T20માં તે એક સ્થાનના ફાયદા સાથે ત્રીજા સ્થાને પહોંચી છે.

smriti mandhana indian womens cricket team international cricket council t20 t20 international australia india cricket news sports news sports