અબુ ધાબીમાં બાસ્કેટબૉલની ઍક્શન જોવા પહોંચ્યો રોહિત શર્મા

06 October, 2024 02:54 PM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

રોહિત શર્મા તેની પત્ની રિતિકા સાથે પહોંચ્યો હતો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ભારતનો ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન રોહિત શર્મા તેની પત્ની રિતિકા સાથે અબુ ધાબીમાં નૅશનલ બાસ્કેટબૉલ અસોસિએશન (NBA) એટલે કે પ્રોફેશનલ બાસ્કેટબૉલ લીગની પ્રિસિઝન ઓપનર મૅચનો આનંદ મેળવવા પહોંચ્યો હતો.

તેઓ તાજિકિસ્તાની પ્લેબૅક સિંગર અને સોશ્યલ મીડિયા સ્ટાર અબ્દુ રોઝિકની સાથે ફોટો માટે પોઝ આપતાં જોવા મળ્યાં હતાં.

rohit sharma ritika sajdeh basketball united arab emirates cricket news sports sports news