midday

પંત આ વર્ષની આઇપીએલ નહીં રમી શકે : ગાંગુલી

12 January, 2023 02:05 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીની ટીમ આઇપીએલમાં સારું પર્ફોર્મ કરશે, પરંતુ ટીમને પંતની ગેરહાજરી જરૂર વર્તાશે.’ : સૌરવ ગાંગુલી
રિષભ પંત

રિષભ પંત

તાજેતરમાં કાર-ઍક્સિડન્ટનો ભોગ બનેલા વિકેટકીપર-બૅટર અને દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન રિષભ પંત વિશે ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ ચીફ અને દિલ્હી કૅપિટલ્સના ડિરેક્ટર ઑફ ક્રિકેટ સૌરવ ગાંગુલીએ એક મુલાકાતમાં કહ્યું છે કે ‘પંત આ વર્ષની આઇપીએલ નહીં રમી શકે. દિલ્હીની ટીમ આઇપીએલમાં સારું પર્ફોર્મ કરશે, પરંતુ ટીમને પંતની ગેરહાજરી જરૂર વર્તાશે.’

Whatsapp-channel
sports news sports cricket news indian premier league sourav ganguly Rishabh Pant delhi capitals