08 November, 2024 06:37 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝનાં બે અઠવાડિયાં પહેલાં રિષભ પંત દિલ્હી ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો જ્યાં તેણે મમ્મીના આશીર્વાદ લઈને ફ્લાઇટ પકડી હતી. ક્રિકેટ-ફૅન્સ રિષભ પંતના સંસ્કાર જોઈને ખુશ થઈ ગયા હતા.