midday

રણજી ટ્રોફીની ઐતિહાસિક સિદ્ધિ માટે જલજ સક્સેનાને મળ્યું સ્પેશ્યલ સન્માન

12 November, 2024 09:56 AM IST  |  Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

કેરલા ક્રિકેટ અસોસિએશને રણજી ટ્રોફીના ઇતિહાસમાં ૬૦૦૦ રન અને ૪૦૦ વિકેટ પૂર્ણ કરનાર પ્રથમ ક્રિકેટર બનવા બદલ જલજ સક્સેનાને ૧૦ લાખ રૂપિયાની પ્રાઇઝ મની આપી છે
જલજ સક્સેના

જલજ સક્સેના

કેરલા ક્રિકેટ અસોસિએશને રણજી ટ્રોફીના ઇતિહાસમાં ૬૦૦૦ રન અને ૪૦૦ વિકેટ પૂર્ણ કરનાર પ્રથમ ક્રિકેટર બનવા બદલ જલજ સક્સેનાને ૧૦ લાખ રૂપિયાની પ્રાઇઝ મની આપી છે. મધ્ય પ્રદેશમાં જન્મેલા ૩૭ વર્ષના જલજે ઉત્તર પ્રદેશ સામેની રણજી મૅચમાં ૧૧ વિકેટ ઝડપી અને ૩૫ રનની ઇનિંગ્સ રમીને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. સ્પેશ્યલ મેમેન્ટોથી સન્માનિત થયેલા જલજે રણજીમાં ટૉપ-ટેન હાઇએસ્ટ વિકેટટેકરના લિસ્ટમાં પણ એન્ટ્રી મારી છે.

Whatsapp-channel
ranji trophy madhya pradesh uttar pradesh kerala thiruvananthapuram cricket news sports news sports