મોહિન્દર અમરનાથનું પુસ્તક

30 November, 2024 10:02 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં ભૂતપૂર્વ ક્રિકેટર મોહિન્દર અમરનાથનાં જીવનસંસ્મરણોનું પુસ્તક ‘ફિયરલેસ’ લૉન્ચ થયું

ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર અને ભૂતપૂર્વ ભારતીય ​કૅપ્ટન કપિલ દેવ.

ગુરુવારે દિલ્હીમાં ભૂતપૂર્વ ક્રિકેટર મોહિન્દર અમરનાથનાં જીવનસંસ્મરણોનું પુસ્તક ‘ફિયરલેસ’ લૉન્ચ થયું એ પ્રસંગે ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર અને ભૂતપૂર્વ ભારતીય ​કૅપ્ટન કપિલ દેવ.

cricket news kapil dev s jaishankar indian cricket team new delhi sports news sports