midday

એક જ ફ્રેમમાં બે G.O.A.T.

11 November, 2024 09:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે સાઉથ આફ્રિકાના બીજા હાઇએસ્ટ વિકેટટેકર બોલર ડેલ સ્ટેન (૬૯૭ વિકેટ) સાથે ફોટો શૅર કર્યો હતો
ડેલ સ્ટેન, જસપ્રીત બુમરાહ

ડેલ સ્ટેન, જસપ્રીત બુમરાહ

ગઈ કાલે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે સાઉથ આફ્રિકાના બીજા હાઇએસ્ટ વિકેટટેકર બોલર ડેલ સ્ટેન (૬૯૭ વિકેટ) સાથે ફોટો શૅર કર્યો હતો. બુમરાહે કૅપ્શનમાં GOAT એટલે કે ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઇમ લખ્યું હતું. વાઇરલ થયેલી આ પોસ્ટ પર ઘણા ક્રિકેટ ફૅન્સે કમેન્ટ કરી હતી. એક ફ્રેમમાં બે G.O.A.T. ૩૦ વર્ષના બુમરાહને ઑસ્ટ્રેલિયા ટૂર પર ભારતીય ટીમના મુખ્ય બોલરની સાથે કૅપ્ટનનું પદ પણ સંભાળવું પડી શકે છે.

Whatsapp-channel
jasprit bumrah india south africa social media cricket news sports news sports