વિરાટની આ તસવીરે લાઇક્સનો કોનો રેકૉર્ડ તોડી નાખ્યો?

02 July, 2024 03:32 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પોસ્ટને એક જ દિવસમાં ૧૮ મિલ્યન લાઇક્સ મળી ગઈ હતી અને હજી આ આંકડો આગળ વધી રહ્યો છે.

વિરાટ કોહલીએ વર્લ્ડ કપ જીત્યા પછી જીતના જશનનો ટ્રોફી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો

ગયા વર્ષે કિયારા અડવાણીનાં લગ્નની જાહેરાતની પોસ્ટને ૧૬.૨૬ મિલ્યન લાઇક્સ મળી હતી જે એક રેકૉર્ડ હતો. જોકે વિરાટ કોહલીએ વર્લ્ડ કપ જીત્યા પછી જીતના જશનનો ટ્રોફી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો એણે જૂના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે. એક જ દિવસમાં ૧૮ મિલ્યન લાઇક્સ મળી ગઈ હતી અને હજી આ આંકડો આગળ વધી રહ્યો છે.

virat kohli kiara advani social media entertainment news sports sports news life masala bollywood buzz bollywood news bollywood t20 world cup instagram cricket news