વિમેન્સ T20 વર્લ્ડ કપની ટીમ ઑફ ધ ટુર્નામેન્ટમાં હરમનપ્રીત કૌર એકમાત્ર ભારતીય પ્લેયર

22 October, 2024 09:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે તેની મજબૂત બૅટિંગના આધારે વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024ની ટીમ ઑફ ધ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવ્યું છે

હરમનપ્રીત કૌર

ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે તેની મજબૂત બૅટિંગના આધારે વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024ની ટીમ ઑફ ધ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવ્યું છે. ૧૨ સભ્યોની આ ટીમમાં ચૅમ્પિયન અને રનર-અપ ટીમના સૌથી વધારે ત્રણ-ત્રણ ક્રિકેટર્સ છે. ફાઇનલ મૅચ હારનાર સાઉથ આફ્રિકાની કૅપ્ટન એલ. વોલ્વાર્ટને આ ટીમની કૅપ્ટન બનાવવામાં આવી છે, જ્યારે ચૅમ્પિયન ટીમ ન્યુ ઝીલૅન્ડની કૅપ્ટન સોફી ડિવાઇનને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. 

indian womens cricket team harmanpreet kaur womens world cup t20 world cup t20 cricket news sports news sports