21 March, 2025 10:51 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
શિંગ્ટન સુંદર, સાઈ કિશોર, મહિપાલ લોમરોર અને માનવ સુથાર અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં
ગુજરાત ટાઇટન્સના પ્લેયર્સ હાલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી IPL સીઝનની તૈયારી કરી રહ્યા છે. તૈયારીઓ વચ્ચે ફ્રૅન્ચાઇઝીના કેટલાક પ્લેયર્સ યંગ ફૅન્સ સાથે મીટ ઍન્ડ ગ્રીટ કરવા પહોંચ્યા હતા. વૉશિંગ્ટન સુંદર, સાઈ કિશોર, મહિપાલ લોમરોર અને માનવ સુથાર અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ્સને મળ્યા હતા.