એશિયા કપની જેમ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પણ હાઇિબ્રડ મૉડલ?

17 March, 2024 08:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન નહીં જ જાય ટીમ ઇન્ડિયા

ફાઇલ તસવીર

આગામી ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં ફેબ્રુઆરી-માર્ચમાં પાકિસ્તાનમાં રમાશે. સૂત્રોએ જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં યોજાયેલા એશિયા કપની જેમ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પણ હાઇિબ્રડ મૉડલ લાગુ કરવામાં આવશે. સરકારી નીતિ અનુસાર ભારતીય ક્રિકેટ બોર્ડ ભારતીય ટીમને પાકિસ્તાન નહીં મોકલે એથી ભારતની તમામ મૅચ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં રમાશે. ટુર્નામેન્ટની તારીખ નજીક આવશે ત્યારે હાઇિબ્રડ મૉડલ પર નિર્ણય લેવાઈ શકે છે. 

champions trophy pakistan india indian cricket team board of control for cricket in india international cricket council united arab emirates cricket news sports sports news