25 June, 2021 12:41 PM IST | Switzerland | Gujarati Mid-day Correspondent
કાર કુદરતનો શિકાર
સ્વિટ્ઝરલૅન્ડમાં વંટોળ અને પૂરના પ્રકોપે હાહાકાર મચાવી દીધો છે અને એ સ્થિતિમાં તાજેતરમાં ક્રેસિયર ગામમાં એક વિસ્તારમાં બિલ્ડિંગ પાસે એક કાર કુદરતનો શિકાર બની છે