midday

મુશ્કેલીઓને દૂર ભગાવવા માટે ડાન્સ

20 February, 2023 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એમ માનવામાં આવે છે કે આ ડાન્સથી દુષ્ટ આત્માઓ અને મુશ્કેલીઓ દૂર ભાગે છે.
બીજિંગમાં ગઈ કાલે લામા મંદિરમાં બીટિંગ ઘોસ્ટ ફેસ્ટિવલ દરમ્યાન કલરફુલ કૉસ્ચ્યુમ્સ અને માસ્ક પહેરીને તિબેટિયન બુદ્ધિસ્ટ લામા ડાન્સ પર્ફોર્મ કરતા સાધુઓ. એમ માનવામાં આવે છે કે આ ડાન્સથી દુષ્ટ આત્માઓ અને મુશ્કેલીઓ દૂર ભાગે છે.

Whatsapp-channel
offbeat news beijing tibet international news china