બૂરા ન માનો, હોલી હૈ?

18 July, 2023 12:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આર્મેનિયાની રાજધાની યેરેવનમાં રવિવારે વૉટર ફેસ્ટિવલ તરીકે જાણીતા વરદાવર તહેવારની ઉજવણી થઈ હતી.

વૉટર ફેસ્ટિવલ

આર્મેનિયાની રાજધાની યેરેવનમાં રવિવારે વૉટર ફેસ્ટિવલ તરીકે જાણીતા વરદાવર તહેવારની ઉજવણી થઈ હતી, જેમાં લોકો એકબીજા પર પાણીનો છંટકાવ કરતા હતા. આપણા હોળીના તહેવાર જેવો માહોલ હતો, પણ ફરક માત્ર એટલો હતો કે અહીં રંગ નહોતા. આર્મેનિયામાં આ તહેવાર દેવી અસ્તઘિક સાથે સંકળાયેલી પરંપરા છે. આ દેવીને પાણી, સુંદરતા અને પ્રેમનું સ્વરૂપ માનવામાં આવે છે.  એ.એફ.પી.

offbeat news gujarati mid-day