08 June, 2024 10:33 AM IST | Bamako | Gujarati Mid-day Correspondent
માલી
માલીના સેગો રીજનમાં દર વર્ષે સાન્કે મોન નામનો માછલી પકડવાનો સામૂહિક ઉત્સવ થાય છે. હજારોની સંખ્યામાં દૂર-દૂરથી લોકો સાન ટાઉન પાસેની નદીમાં એકઠા થાય છે જેમાં લોકો વહેલી સવારે પાણીમાં માછલી પકડવાની જાળી લઈને ઊતરે છે અને આ ઉત્સવ ૧૫ કલાક ચાલે છે.