આને પ્રેમ કહેવો કે ગાંડપણ?: પ્રેમીએ જીભ પર પ્રેમિકાના નામનું ટૅટૂ કરાવ્યું

23 October, 2024 01:23 PM IST  |  India | Gujarati Mid-day Correspondent

પ્રેમ આંધળો હોય છે એ તો સાંભળ્યું છે, પણ ક્યારેક એ માણસને ગાંડો પણ કરી મૂકે છે એની સોશ્યલ મીડિયા પરનો વિડિયો જોઈને ખબર પડી.

ભાઈએ તો જીભ પર પ્રેમિકાનું નામ ‘નિકિતા’નું ટૅટૂ કરાવ્યું છે.

પ્રેમ આંધળો હોય છે એ તો સાંભળ્યું છે, પણ ક્યારેક એ માણસને ગાંડો પણ કરી મૂકે છે એની સોશ્યલ મીડિયા પરનો વિડિયો જોઈને ખબર પડી. એક પ્રેમીએ પ્રેમિકાના નામનું ટૅટૂ બીજે ક્યાંય જગ્યા ન મળી તો જીભ પર કરાવ્યું છે. કેટલાક છાતી પર કે હાથ પર પ્રેમ વ્યક્ત કરતાં ટૅટૂ બનાવડાવતા હોય છે, પણ આ ભાઈએ તો જીભ પર પ્રેમિકાનું નામ ‘નિકિતા’નું ટૅટૂ કરાવ્યું છે.

social media viral videos news national news offbeat news