26 May, 2023 02:03 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
ચીનના ઉત્તરીય હેબેઈ પ્રાંતમાં હેન્દાનમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના એજ્યુકેશનલ બેઝ ખાતે બાળકો રોબોટિક ફિશ, રોબો અને એ સિવાય સાયન્સની અવનવી દુનિયા જોઈને અચરજમાં પડી ગયાં હતાં
ચીનના ઉત્તરીય હેબેઈ પ્રાંતમાં હેન્દાનમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના એજ્યુકેશનલ બેઝ ખાતે બાળકો રોબોટિક ફિશ, રોબો અને એ સિવાય સાયન્સની અવનવી દુનિયા જોઈને અચરજમાં પડી ગયાં હતાં અને તેમની ક્યુરિયોસિટીને પાંખ મળી હતી.