19 January, 2025 02:51 PM IST | Indonesia | Gujarati Mid-day Correspondent
જકાર્તામાં રોડ પર છૂટક વસ્તુ લઈને બેસનારા બે ફેરિયા નવરાશની પળોમાં ચેસ રમતા જોવા મળે
ઇન્ડોનેશિયાના જકાર્તામાં રોડ પર છૂટક વસ્તુ લઈને બેસનારા બે ફેરિયા નવરાશની પળોમાં ચેસ રમતા જોવા મળે છે. રોડ પર પાથરેલી ચીજોની સાથે જ તેઓ ચેસબોર્ડ લઈને બેસી જાય છે. ઘણી વાર તો તેમની રમત એટલી ઇન્ટરેસ્ટિંગ બની જાય છે કે રાહદારીઓ એ જોવા માટે ઊભા રહી જાય છે.