‘સૉરી ગર્લ્સ, માય વાઇફ ઇઝ વેરી સ્ટ્રિક્ટ’

08 March, 2023 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા યુઝર વંશિકા ગર્ગે ટ‍્‍વિટર પર આ ફોટોગ્રાફ શૅર કર્યો હતો.

સોશ્યલ મીડિયા પર એક ઑટોરિક્ષા પર લખવામાં આવેલા મેસેજનો ફોટોગ્રાફ વાઇરલ થયો છે.

સોશ્યલ મીડિયા પર એક ઑટોરિક્ષા પર લખવામાં આવેલા મેસેજનો ફોટોગ્રાફ વાઇરલ થયો છે. આ ઑટોરિક્ષા પર લખવામાં આવ્યું હતું, ‘સૉરી ગર્લ્સ, માય વાઇફ ઇઝ વેરી સ્ટ્રિક્ટ’. સોશ્યલ મીડિયા યુઝર વંશિકા ગર્ગે ટ‍્‍વિટર પર આ ફોટોગ્રાફ શૅર કર્યો હતો. આ પોસ્ટ પર મજેદાર કમેન્ટ્સ આવી છે.

offbeat news national news mumbai automobiles