09 March, 2023 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પુણેની રૉયલ આઇસિંગ આર્ટિસ્ટ પ્રાચી દાભલ દેબે કેક અને ચોકલેટ જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને ઇટલીના મિલાન કૅથીડ્રલની ૧૦૦ કિલોગ્રામની પ્રતિકૃતિ તૈયાર કરી છે. તસવીર પી.ટી.આઇ.