આ જા નચ લે...

23 April, 2023 09:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાઇપેઇમાં યોજાયેલા ‘વૉન્ટ ટુ ડાન્સ ફેસ્ટિવલ’ની તસવીર જુઓ

તાઇપેઇમાં યોજાયેલા ‘વૉન્ટ ટુ ડાન્સ ફેસ્ટિવલ’ની તસવીર

તાઇપેઇમાં યોજાયેલા ‘વૉન્ટ ટુ ડાન્સ ફેસ્ટિવલ’માં સ્વિસ ડાન્સર જોસેફ ટ્રેફેલી અને તેનો સાથી-ડાન્સર.

તાઇવાનની રાજધાની તાઇપેઇમાં યોજાયેલા ‘વૉન્ટ ટુ ડાન્સ ફેસ્ટિવલ’માં શાનદાર પર્ફોર્મન્સિસ યોજાયા હતા, એમાં જૅપનીઝ ડાન્સ ગ્રુપ ‘અગાક્સર્ટ’ તથા તેમના ડાન્સ-ડિરેક્ટર તોમોશી શિઓયા (ડાબે) અને મેક્સિકન ડાન્સર ફે​બિઓલા ગુલિયેન.

 

offbeat news gujarati mid-day