12 February, 2023 10:00 AM IST | venice | Gujarati Mid-day Correspondent
કૌતુક જગાવતાં કૉસ્ચ્યુમ્સ
વેનિસમાં યોજાઈ રહેલા કાર્નિવલ દરમ્યાન ગઈ કાલે અનેક લોકો આ કાર્નિવલ માટેના સ્પેશ્યલ ટ્રેડિશનલ કૉસ્ચ્યુમ્સમાં જોવા મળ્યા હતા.