બલૂન ફિએસ્ટા

24 April, 2023 01:09 PM IST  |  Java | Gujarati Mid-day Correspondent

પરિવાર સાથે ઈદ-ઉલ-ફિત્રની રજાઓને માણવા માટે ગઈ કાલે ઇન્ડોનેશિયાના જાવા શહેરના વોનોસોબો ખાતે હૉટ ઍર બલૂન ફેસ્ટિવલ સાઇટ પર મોટી સંખ્યામાં ઇન્ડોનેશિયન લોકો એકઠા થયા હતા.

offbeat news international news indonesia