આ છે યુકેના ખેલૈયા

02 May, 2023 11:39 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

આ રિવાજ છેક ૧૫મી સદીથી ચાલ્યો આવે છે.

પહેલી નજરે રાસ રમતા ખેલૈયાઓની આ તસવીર હોય એવું લાગે, પરંતુ આ તસવીર ગઈ કાલે મધ્ય ઇંગ્લૅન્ડમાં ન્યુ ટાઉન લિનફર્ડમાં બ્રાડગેટ પાર્કમાં મે ડે સેલિબ્રેશન્સ દરમ્યાનની છે, જેમાં ઓલ્ડ મેન ટ્રેડિશનલ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ રિવાજ છેક ૧૫મી સદીથી ચાલ્યો આવે છે.

offbeat news international news london