28 December, 2022 12:09 PM IST | Shirdi | Gujarati Mid-day Correspondent
સાંઈબાબાને ડોનેટ કરેલો હીરાજડિત ગોલ્ડ ક્રાઉન
યુકે રહેતાં ભારતીય મૂળનાં બિઝનેસવુમન કિન્નરી પટેલે ગઈ કાલે શિર્ડીના સાંઈબાબાને ૨૮ લાખ રૂપિયાનો હીરાજડિત ગોલ્ડ ક્રાઉન ડોનેટ કર્યો હતો.