22 November, 2022 10:41 AM IST | Jakarta | Gujarati Mid-day Correspondent
બૅન્ડાના એક શહેરના એક મૉલમાં પાળતુ પ્રાણીઓ ખરીદવા માટે કરોળિયા રખાયાં હતાં.
આપણે ત્યાં સામાન્ય રીતે લોકો કૂતરા કે બિલાડી પાળતા હોય છે. અમુક પ્રાણીઓને પાળવા પર પ્રતિબંધ છે. ઇન્ડોનેશિયામાં આવો કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી. ત્યાં તાજેતરમાં બૅન્ડાના એક શહેરના એક મૉલમાં પાળતુ પ્રાણીઓ ખરીદવા માટેનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં ઇગુઆના, અજગર અને કરોળિયા રખાયાં હતાં.