મંગળ પર માનવવસાહત કંઈક આવી હશે

26 October, 2022 08:49 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આર્ટિફિશ્યલી ઇન્ટેલિજન્ટ સૉફ્ટવેર DALL.Eથી મંગળ પર માનવવસાહત કેવી દેખાશે એનો ખ્યાલ મળે છે

મંગળ પર માનવવસાહત

ઇલૉન મસ્કે મંગળ પર માનવવસાહત માટે આયોજન કર્યું છે. હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી ખ્યાલ આવે છે કે આ માનવવસાહત કેવી હશે. આર્ટિફિશ્યલી ઇન્ટેલિજન્ટ સૉફ્ટવેર DALL.Eથી મંગળ પર માનવવસાહત કેવી દેખાશે એનો ખ્યાલ મળે છે. DALL.Eને કંપની ઓપનએઆઇ દ્વારા ક્રીએટ કરવામાં આવ્યું છે.

offbeat news mars elon musk international news