midday

કૉલેજની ફેરવેલ સ્પીચ આપતાં-આપતાં સ્ટુડન્ટને આવ્યો હાર્ટ-અટૅક અને મરી ગઈ

07 April, 2025 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં કૉલેજમાં વીસ વર્ષની સ્ટુડન્ટ્સ દોસ્તોને ફેરવેલ સ્પીચ આપી રહી હતી. સ્પીચ દરમ્યાન હસતાં-હસતાં રમૂજી વાતો કરીને અલવિદા આપી રહી હતી ત્યારે અચાનક જ તે ડાયસ પર હતી ત્યારે જ બહોશ થઈને પડી ગઈ.
ફેરવેલ સ્પીચ આપતી સ્ટુડન્ટ

ફેરવેલ સ્પીચ આપતી સ્ટુડન્ટ

મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં કૉલેજમાં વીસ વર્ષની સ્ટુડન્ટ્સ દોસ્તોને ફેરવેલ સ્પીચ આપી રહી હતી. સ્પીચ દરમ્યાન હસતાં-હસતાં રમૂજી વાતો કરીને અલવિદા આપી રહી હતી ત્યારે અચાનક જ તે ડાયસ પર હતી ત્યારે જ બહોશ થઈને પડી ગઈ. આ ઘટના કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. તરત જ આસપાસના લોકો તેને લઈને હૉસ્પિટલ પહોંચ્યા, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધી હતી. ડૉક્ટરોનું માનવું છે કે સ્પીચ દરમ્યાન તેને અચાનક જ હાર્ટ-અટૅક આવ્યો હોવો જોઈએ.

Whatsapp-channel
heart attack maharashtra news maharashtra offbeat videos offbeat news