05 December, 2022 10:54 AM IST | Budapest | Gujarati Mid-day Correspondent
ગેરીની રાજધાની બુડાપેસ્ટમાં ગઈ કાલે ટ્રેડિશનલ ક્રિસમસ સૅન્ટા ક્લૉઝ ચૅરિટી રન યોજાઇ હતી
હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં ગઈ કાલે ટ્રેડિશનલ ક્રિસમસ સૅન્ટા ક્લૉઝ ચૅરિટી રનમાં મોટી સંખ્યામાં લોકોએ સૅન્ટા ક્લૉઝના કૉસ્ચ્યુમ પહેરીને ભાગ લીધો હતો.