લિટરલી આઉટ ઑફ ધ વર્લ્ડ

02 March, 2023 10:23 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

પ્રકાશ આકાશમાં છવાઈ જાય છે

પ્રકાશ આકાશમાં છવાઈ જાય છે

પૃથ્વીના ઉપરના વાતાવરણમાં જ્યારે ઇલેક્ટ્રૉન્સ અને પ્રોટોન્સ ગૅસિસની સાથે ટકરાય છે ત્યારે ચમકારા જોવા મળે છે. એ પ્રકાશ આકાશમાં છવાઈ જાય છે, જે પૃથ્વી પરથી જોવા મળતો અદ્ભુત નજારો છે. જોકે નાસાના અવકાશયાત્રી જોશ કેસડાએ એક ફોટોગ્રાફ શૅર કરીને પુરવાર કર્યું કે પૃથ્વીની ઉપર ૨૫૦ કિલોમીટરની ભ્રમણકક્ષાથી આ નજારો વધુ સુંદર દેખાય છે.

offbeat news international news