25 February, 2025 02:54 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
દેવલિયા કલાંમાં એક કલાકારે તલવાર પર ઊભા રહીને અને માથે અનેક ગરબા બૅલૅન્સ કરીને ગજબની કળાનું પ્રદર્શન કર્યું હતું.
રાજસ્થાનના સૌથી મોટા ગ્રામીણ ઉત્સવ તરીકે ઓળખાતા દેવલિયા કલાં ફેસ્ટિવલમાં રવિવારે અજમેરના ભિનાય તાલુકામાં આવેલા ગામ દેવલિયા કલાંમાં એક કલાકારે તલવાર પર ઊભા રહીને અને માથે અનેક ગરબા બૅલૅન્સ કરીને ગજબની કળાનું પ્રદર્શન કર્યું હતું.