21 July, 2024 10:42 AM IST | Thailand | Gujarati Mid-day Correspondent
થાઇલૅન્ડ
થાઇલૅન્ડમાં સાઉથ તરાથીવટ પ્રાંતમાં ચાઇનીઝ દેવીનું એક મંદિર છે. જેમ આપણે ત્યાં દર વર્ષે જગન્નાથજી નગરભ્રમણ કરવા નીકળે છે એમ અહીં પણ દેવીની પરંપરાગત ધોરણે પૂજા થાય છે અને તેઓ પણ નગરભ્રમણ કરવા નીકળે છે. આ સરઘસમાં જાતજાતનાં પ્રાણીઓનાં પૂતળાં પણ રોડ પર ચલાવવામાં આવે છે.
આ પણ અજબ ગજબ જેવુ છે, જાણો લો
ચીનના હેનાન પ્રાંતમાં રહેતી ગાઓ અટક ધરાવતી એક મહિલાને સોશ્યલ મીડિયામાં બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરીનો વિડિયો જોવા મળ્યો. આ વિડિયો તેણે જાન્યુઆરી મહિનામાં કરાવેલી પોતાની જ સર્જરીનો છે એવી ખબર પડતાં તે અકળાઈ ઊઠી. પોતાની પ્રાઇવેટ સર્જરીને પબ્લિક કરવા બદલ ગાઓએ હૉસ્પિટલ પર પચાસ લાખ રૂપિયાનો દાવો માંડવાનું વિચાર્યું છે.